a

Lorem ipsum dolor sit amet, conse ctetur adip elit, pellentesque turpis.

+91 99786 51002 / 03 / 04 / 05

Image Alt

About Spark Exam

  /    /  About Spark Exam

Why SPARK SCHOLARSHIP Examination?

By opting for the SPARK SCHOLARSHIP examination you can test your knowledge at state level. This examination plays an important role for the students to complete at state level. It will help the students to experience their own skills for the competitive examinations and also give the confidence to cope up with the different levels of competition.

Benefits of SPARK SCHOLARSHIP Examination:

  1.  Prime step to get the experience of national level examination like JEE-NEET, CA-CS.
  2. Appraisal of result as equivalent to the state level by competitive exam.
  3. Better evaluation of till date studies of the students.
  4. Benefits of scholarship to students.
  5. Assessment of knowledge by general knowledge questions.
  6. Platform to compete with brilliant/ intelligent students of state level.
  7. Decision making platform to set the goal.
  8. Finest pathway to get the guidance from expert guides by evaluating result.

Chairman’s Message:

The Main Aim of this SCHOLARSHIP EXAM, Which has been conducted from last consecutive four years is to overcome the difficulties, which are faced by students when they are appearing for the national level entrance exams like JEE Main/NEET, JEE – Advanced(IIT)/AIIMS etc. This can be achieved by having the competitive exam experience from school level & knowing the position of own self at the state level. Overall it is self improving process to move forward in dream branches of different studies. This is also a humble trial with the help of various schools of state & in this regards, I wish that every student gives his best in this exam & shines. 

Mr. Vallabhbhai P. Savani

              Chairman

          P.P.Savani Group

શા માટે સ્પાર્ક સ્કોલરશીપ પરીક્ષા?

આ પરીક્ષા થકી આજના આ સ્પર્ધાત્મક માહોલમાં વિધાર્થીઓને સ્પર્ધાત્મક માહોલ મેળવી શકે અને આ સ્પાર્ક સ્કોલરશીપ પરીક્ષા થકી દરેક વિધાર્થી તેમનું રેન્કિંગ રાજ્ય કક્ષાએ અન્ય વિધાર્થીઓ સાથે  સ્પર્ધા કરી ચકાસી શકે છે. આ પરીક્ષા વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ સ્પર્ધા કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આવનારા સમયમાં આપવી પડતી નેશનલ લેવલની સ્પર્ધાત્મક પરીક્ષામાં પડતી તકલીફો ને અનુભવ કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ પુરૂ પાડે છે.

સ્પાર્ક સ્કોલરશીપ પરીક્ષાના ફાયદાઓ:

  1. રાષ્ટીય કક્ષાએ લેવાતી JEE-NEET, CA-CS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અનુભવ મેળવવા માટેનું પ્રથમ પગથીયું.
  2. સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા રાજ્ય લેવલ પર પરિણામની ચકાસણી
  3. અત્યાર સુધી ચાલેલા અભ્યાસક્રમનું મૂલ્યાંકન
  4. વિદ્યાર્થીઓને મળતો સ્કોલરશીપનો લાભ
  5. સામાન્ય જ્ઞાનના પ્રશ્નો દ્વારા જ્ઞાનની ચકાસણી
  6. રાજ્ય લેવલના હોશિયાર વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરવા માટેનું પ્લેટફોર્મ
  7. ધ્યેયલક્ષી અભ્યાસ નક્કી કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ
  8. પરિણામ દ્વારા નિષ્ણાંત માર્ગદર્શકનું માર્ગદર્શન મેળવવાનો ઉત્તમ રસ્તો

ચેરમેનશ્રીનો સંદેશો :

છેલ્લે ચાર વર્ષથી લેવાતી આ સ્કોલરશીપ પરીક્ષાનો મુખ્ય હેતુ આવનારા સમયમાં વિદ્યાર્થીઓને નેશનલ લેવલ પર આપવી પડતી પરીક્ષામાં જે તકલીફ ઉભી થાય છે તેના ભાગરૂપે વિદ્યાર્થી હાયર સેકન્ડરીથી જ આ પરીક્ષા આપી રાજ્ય કક્ષાએ પોતાનું લેવલ જાણે અને જે તે લેવલ થી તેમને આગળ વધવાની પ્રેરણા જાતે જ મળે તે હેતુથી અને રાજ્યભરની શાળાઓના મળી રહેલા સહકારથી વિદ્યાર્થીઓને એક સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ આપવાનો એક પ્રયાસ છે. તે માટે દરકે વિદ્યાર્થી આ પરીક્ષામાં ભાગ લઇ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી અપેક્ષા સાથે…. 

વલ્લભભાઈ પી. સવાણી

                                                                               ચેરમેનશ્રી

  પી.પી.સવાણી ગૃપ